ઓફિસ

F4, બાલકૃષ્ણ એવન્યુ, પેલેસ રોડ, મહાવીરનગર, હિંમતનગર - 383001, જી.સાબરકાંઠા, ગુજરાત

Email Us

mheaguj2024@gmail.com

Call Us

9429855384

Pay Premium
Happy Brithday
<Happy Birthday

ભાવસાર પિયુશકુમાર નગીનદાસ, .


પટેલ દશરથભાઈ ધુળાભાઈ, .


અનિલકુમાર નવિનચંદ્ર મેવાડા, .


અમરજી શંકરજી વિહોલ, .


ચંદ્રિકાબેન દિનેશભાઈ પટેલ, .


પટેલ હંસાબેન તરૂણભાઈ, .


મહેશભાઈ નરોત્તમભાઈ દરજી, .


રાયબહાદુર મયુર ચંદુલાલ, .


મેઘા અલ્કેશકુમાર કમલેશભાઈ, .


લકુમ રોહિતકુમાર સુમનભાઈ, .


જાગૃતિબેન રાજકુમાર માહેશ્વરી, .

Wel-Come

મંડપ હાયરર્સ ઈલેકટ્રીકલ એસોસિએશનની વેબસાઇટમાં આપનું સ્વાગત છે.

|| WEL-COME ||

મંડપ હાયરર્સ ઈલેકટ્રીકલ એસોસિએશનની સ્થાપના અમદાવાદ મુકામે 1985 માં જૂજ સભ્યો દ્વારા કરવામાં આવેલી. ત્યારબાદ ગુજરાતના વિવિધ સ્થળોએ અધિવેશનો દ્વારા સમગ્ર ગુજરાતના વિવિધ જીલ્લાઓ અને શહેરોના નાના મોટા મંડપનાં વ્યવસાયીઓને એક છત્ર નીચે લાવી, સમગ્ર ગુજરાતમાં એસોસિએશનનો વ્યાપ વધારવામાં આવ્યો. વર્ષ 2016 માં એસોસિએશનનું વડોદરા મુકામે ચેરિટી કમિશનર કચેરીએ નોંધણી કરાવી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું . સભ્યો ઉમેરાતા ગયા અને 2016માં 2200 સભ્ય સંખ્યા થઈ. ત્યાર બાદ 2019 માં એસોસિએશનનું સુકાન સૌ પ્રથમવાર નાના સેન્ટર હિંમતનગરના હાથમાં આવ્યું. 2019 માં મક્કમ નિર્ધાર અને કઈક કરી છૂટવાની ખેવના સાથે સભ્ય નોધણી જુંબેશ શરુ કરવામાં આવી. નવીન ટીમે શરૂઆત કર્યાની સાથેજ સમગ્ર દુનિયા કોરોનાની વૈશ્વિક મહામારીમાં સપડાયું, તેમ છતાં હિંમત હાર્યા વિના સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી સભ્ય સંખ્યા અત્યાર સુધીમાં સૌથી વધારે 9200 સુધી પહોંચાડવામાં સફળ રહ્યા. આ સફળતા મળતા નવીન ટીમનો આત્મવિશ્વાસ ખુબજ વધી ગયો.

૧. mheaguj2024@gmail.com

સભ્યોના પરિવાર માટે સભ્યની હયાતી ના હોય ત્યારે તેનો પરિવાર બિચારો બાપડો ન રહે અને પગભર બની રહે તેવા શુભ આશયથી એક કલ્યાણકારી યોજના "પરિવાર સુરક્ષા કવચ" ના નામે શરૂ કરવામા આવી. જે ધીરે ધીરે એક વટવૃક્ષનો આકાર લઈ રહેલ છે અને પ્રથમ વર્ષ સફળતા પૂર્વક પૂરું કરી બીજા વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.



ભારતભરમાં આવેલ તમામ મંડપનાં એસોસીએશનો ની સરખામણીમાં ગુજરાત મંડપ એસોસીએશન ખુબ સક્રીય અને સબળ એવું એકમાત્ર એસોસીએશન તરીકે ભારતભરમાં નામના ધરાવે છે.. ગુજરાતનાં મંડપ વ્યવસાય સાથે જોડાએલ તમામ વહેપારીજનને આ એસોસીએશન માં જોડાઈને સંસ્થાને વધુ મજબુત કરવા આમંત્રણ છે..


👤 Total Visitors:
About Us

ઓફિસ સરનામુ

મંડપ હાયરર્સ ઈલેકટ્રીકલ એસોસિએશન

F4, બાલકૃષ્ણ એવન્યુ , પેલેસ રોડ,

મહાવીરનગર, હિંમતનગર - 383001,

જી.સાબરકાંઠા,

ગુજરાત

Mobile : 9429855384

Why Choose Us

Suraksha Kavach

માનવ સેવા એજ પ્રભુ સેવા

3568

Total Member

3568

Member

0

Aajivan Member

66

Expired Member

39400000

Total Claim Amount
Trustee Shree

ટ્રસ્ટી શ્રી

Trustee Shree

Management

હોદ્દેદારશ્રીઓ

Convenor

કન્વીનર શ્રી

Convenor Shree

Management

કારોબારી સભ્યશ્રીઓ / પ્રતિનિધિશ્રીઓ

Karobari Shree / Pratinidhi Shree

Death Member

Death Member List

મૃતક સભાસદની યાદી

Total Expire Member :

Find Name
Search
Contact Us

Contact Us

MHEA

Wel-Come

Opening Hours:

Mon – Sat, 11:30AM – 4:30PM

Sunday: Closed

Get In Touch

F4, બાલકૃષ્ણ એવન્યુ, પેલેસ રોડ, મહાવીરનગર, હિંમતનગર - 383001, જી.સાબરકાંઠા, ગુજરાત

9429855384

mheaguj2024@gmail.com

Newsletter

મંડપ હાયરર્સ ઈલેકટ્રીકલ એસોસિએશનની વેબસાઇટમાં આપનું સ્વાગત છે.